નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM)
છેલ્લાં બે વર્ષમાં પાટણની પ્રસિધ્ધ રાણીની વાવની પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી.
છેલ્લા બે વર્ષમાં પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ- રાણીની વાવની પાંચ લાખથી વધુ ભારતીયો અને ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. પાટણમાં આવેલી રાણીની વાવને વર્ષ 2014માં વર્લ્ડ ...