ઓગસ્ટ 28, 2024 7:59 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ અફવાઓને રદ કરી દીધી છે, જેમાં દાવો કરાયો છે કે, વિવિધ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ સામે અદાલતનો આદેશ જાહેર કરાયો હતો. મંત્રાલયે કહ્યું, અયોગ્ય વેબસાઈટ સુધી પહોંચવ...