ડિસેમ્બર 10, 2024 1:59 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
જમ્મુ અને કાશ્મીરના કટરા માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. સરકાર નવું વૈષ્ણવી ભવન,એક્ઝિટ ટ્રેક અને દરેક મોસમ અનુકૂળ કતાર સંકુલ સ્થાપવાની યોજના ધ...