ફેબ્રુવારી 12, 2025 2:17 પી એમ(PM)
આજે દેશભરમાં મહાન સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી
આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેઓ 14મી સદીના એક મહાન સંત હતા. તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુરમાં ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિર...