ડિસેમ્બર 7, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:28 એ એમ (AM)

views 10

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે.

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રવી કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો.. બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનીક્લ માર્ગદર્શન, પરિસંવાદો, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય મેળાઓ રાજ્યના તમામ તાલુકા મથકોએ યોજાશે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતેથી પાટણ જિલ્લામાં નવ ત...

ઓગસ્ટ 8, 2024 5:02 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 5:02 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો છે.. રાજ્યમાં આજથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે.. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. આ વર્ષે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમ જ તિરંગા મેળા જેવા બહુવિધ ...

જુલાઇ 11, 2024 4:41 પી એમ(PM) જુલાઇ 11, 2024 4:41 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે આજે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’ કાર્યક્રમનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે આજે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 'ગુજરાત ગુણવત્તા સંકલ્પ' કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુણવત્તાભર સેવા-સુવિધાઓ સાથે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત હવે વેપાર અને રોકાણ માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. તેમણે યોજનાકીય લાભોને મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોમાં ગુણવત્તાનું પાસું જોડી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મ...