નવેમ્બર 28, 2024 3:39 પી એમ(PM) નવેમ્બર 28, 2024 3:39 પી એમ(PM)

views 14

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 25 હજારની સહાય આપવામાં આવે છે. રાજ્યની શાળાઓમાં આ યોજનાના સુચારુ સંચાલન માટે “નમો સરસ્વતી પોર્ટલ” શરૂ કરવામાં આવ્યું છે. તમામ શાળાઓ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવામાં આવે છે. યોજના હેઠળ પાત્રતા ધરાવતા ...