ફેબ્રુવારી 25, 2025 2:13 પી એમ(PM)
દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિધાનસભામાં રાજ્યની અગાઉની સરકારની શરાબનીતિ પર C.A.G. અહેવાલ રજૂ કર્યો.આ અગાઉ આમ આદમી પાર્ટીના 15 ધારાસભ્યોને આજે ગેરવર્તણુંક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવા...