માર્ચ 9, 2025 7:50 પી એમ(PM)
સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હ...