જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 5

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે. તેઓ ગઈકાલે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ખાતે આયોજિત પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલના સમાપન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, શ્રી વૈષ્ણવે પ્રેક્ષકો સાથે વાતચીત કરી, જેમાં વિકસિત ભારતના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેમણે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ...

જાન્યુઆરી 10, 2025 2:05 પી એમ(PM)

views 3

મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા જૂથો માટે ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે :કેન્દ્રીય રેલ્વે મંત્રી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની મુલાકાત લીધી અને ભારતની રેલ્વેની માળખાગત સુવિધાઓમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે મુસાફરોના આરામ અને સલામતી માટે 12 નોંધપાત્ર સુધારાઓ સાથે અમૃત ભારત ટ્રેન કોચમાં અદ્યતન સુવિધા સહિત પરિવર્તનશીલ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. બે વર્ષમાં ઓછી આવક ધરાવતા જૂથો માટે 50 નવી સસ્તી ટ્રેનો શરૂ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. તેમણે વંદે ભારત ટ્રેનોમાં અદ્યતન સુવિધાઓનું પણ અનાવરણ કર્યું. તેમણે કનેક્ટિવિટી સુધારવા માટે આં...