ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 6:19 પી એમ(PM)

આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે : કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લલ્લન સિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલ...