માર્ચ 2, 2025 8:04 પી એમ(PM)
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે.
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસ...