ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM)
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાતરી આપી
રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુ...