ફેબ્રુવારી 24, 2025 7:54 પી એમ(PM)
રાજ્યના ૫૧ લાખ ૪૧ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર ૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરક...