ઓક્ટોબર 17, 2024 2:35 પી એમ(PM)
આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બન્યું
આસામનું કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક સૌથી વધુ સંખ્યામાં પતંગિયાઓ સાથે દેશનું બીજું મોટું ઉદ્યાન બની ગયું છે. અહીં પતંગિયાઓની 446થી વધુ પ્રજાતિઓ છે. અરુણાચલ પ્રદેશનું નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન સૌ...