ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 9:45 એ એમ (AM)

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 27 ટકા વધુ છે. જીએસટીનાં અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી વધુ માસિક કર આવક છે એમ મુખ્ય રાજ્ય કર કમિ...