ડિસેમ્બર 3, 2024 9:35 એ એમ (AM)
એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ બે હજાર ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે.
એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ બે હજાર ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે. આકાશવાણી ન્યૂઝને આપેલી મુલાકાતમાં, નેશનલ કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુ...