ડિસેમ્બર 3, 2024 9:31 એ એમ (AM)
ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે
ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોટન ટેક્નોલોજીના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે શતાબ્દી સ્ત...