જાન્યુઆરી 21, 2025 7:34 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના વિકાસ માટે 17 કરોડ 14 લાખ રૂપિયાના 61 વિકાસલક્ષી કામોનું આજે ઇ-ખાતમુહૂર્ત અને 2 કરોડ 36 લાખના 100 કામોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઘર વિહ...