જાન્યુઆરી 21, 2025 2:14 પી એમ(PM)
સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરાયું
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ઇન્ડિયા પેવેલિયન...