ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM)
આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા સેહગલે આજે આક...