માર્ચ 2, 2025 7:18 પી એમ(PM)
અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું.
અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને ASP સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય પાંચ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સ...