માર્ચ 4, 2025 6:22 પી એમ(PM)
ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે :અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન
અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહ...