ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL T-20 ક્રિકેટમાં, આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ બંને ટીમ આજે સાંજે ચંદીગઢમાં એલિમિનેટર મેચમાં સામસામે હશે.
વિજેતા ટીમ પહેલી જૂને બીજા ક્વાલિફાયરમાં પહોંચશે, જ્યાં તેનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. ક્વોલિફાયર બેની વિજેતા ટીમ ત્રીજી જૂને ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મેચ રમશે.
Site Admin | મે 30, 2025 1:38 પી એમ(PM)
IPL માં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.
