IPL ટી-20 ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઇકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવીને લક્ષ્ય પાર કર્યું હતું. આજે પંજાબ કિગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં મૂકાબલો થશે.
Site Admin | મે 8, 2025 9:24 એ એમ (AM)
IPL ટી-20 ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યું
