ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 1:43 પી એમ(PM)

printer

IPL ક્રિકેટમાં આજે બપોરે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે

IPL ક્રિકેટમાં આજે બે મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3.30 વાગ્યે રમાશે. બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દિલ્હીમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંનેના નવ મેચમાં દસ-દસ પોઈન્ટ છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 8 મેચમાંથી 12 પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 9 મેચમાંથી 11 પોઈન્ટ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ