ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 10:10 એ એમ (AM)

printer

IPL આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ હાલ 10 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર છે.ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, મુંબઇ ઇન્ડિયન્સે ચાર ઓવર અને બે બોલ બાકી હતા ત્યારે માત્ર એક વિકેટ ગુમાવીને 177 રન બનાવીને મેચ જીતી લીધી. એક અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને સાત વિકેટે હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ