ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 3:34 પી એમ(PM)

printer

IPLની બાકીની મેચ માટે સુધારેલું સમયપત્રક નક્કી કરવા આજે BCCIની બેઠક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડના અધિકારીઓ અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આજે સ્થગિત કરાયેલી ટી-20 લીગને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ શક્ય સમયપત્રક અંગે ચર્ચા કરશે.

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડે શુક્રવારે IPL સ્થગિત કરી દીધી હતી. સ્પર્ધામાં હજુ 16 મેચ બાકી છે. 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે રદ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ