IPLમાં ગઈકાલે રાત્રે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 224 રન બનાવ્યા. 225 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની ટીમ 6 વિકેટે 186 રન જ બનાવી શકી. આ વિજય સાથે જ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.દરમ્યાન આજે સાંજે સાડા સાતવાગે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામસામે ટકરાશે.
Site Admin | મે 3, 2025 9:45 એ એમ (AM)
IPLની અમદાવાદમાં રમાયેલી મેચમાં હૈદરાબાદને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું
