સપ્ટેમ્બર 24, 2024 7:22 પી એમ(PM)

views 20

જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી દક્ષિણ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વેલેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડના વડા હતા.તા. 1 જુલાઈ 2024 થી તેઓએ દક્ષિણ કમાન્ડના જનરલ...

સપ્ટેમ્બર 24, 2024 7:19 પી એમ(PM)

views 32

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાઅને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપીજિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છ...

સપ્ટેમ્બર 24, 2024 6:48 પી એમ(PM)

views 13

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ભારત પ્રદેશ સમેલનમાં સંબોધન કર્યું

લોકસભાના અધ્યક્ષ  ઓમ બિરલાએ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે શકે તે માટે કાયદાકીય સંસ્થાઓને વધુ સક્રિય બનાવવા પર ભાર મૂક્યો છે.10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ભારત પ્રદેશ સમેલનમાં વિધાનસભાઓનું ડિજિટાઈઝેશન, ધારાસભ્યોની ક્ષમતા નિર્માણ અને ટકાઉ અને સર્વસમાવેશક વ...

સપ્ટેમ્બર 24, 2024 6:44 પી એમ(PM)

views 20

AIIMS એ રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય આયૂરવિજ્ઞાન સંસ્થા-એઈમ્સ, નવી દિલ્હીએ આજે રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે ઈન્ટ્યુટીવ, એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.. AIIMSનું 'દાવિન્સી રોબોટિક-સર્જરી તાલીમ કેન્દ્ર તબીબો સર્જનો અને અન્ય ટીમોને યુરોલોજી, ગાયનેકોલોજી, જનરલસર્જરી અને અન્ય વિશેષતા...

સપ્ટેમ્બર 24, 2024 6:40 પી એમ(PM)

views 14

55મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આજે પણજી, ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ -2024 માટે તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. ગોવાના મુખ્ય સચિવ પુનિત ગોયલ,ફિલ્મ મહોત્સવના  ડિરેક્ટર શેખર કપૂર,નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઑફ ગોવા અને અન્ય લોકો તેમાં હાજ...

સપ્ટેમ્બર 24, 2024 6:39 પી એમ(PM)

views 24

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા છે. ડૉ. અમરાસૂર્યાએ આજેરાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકે સમક્ષ શપથ લીધા હતા.શ્રી દિસનાયકે ગઈકાલે એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. નેશનલ પીપલ્સપાવરના સાંસદો - વિજિત હેરાથ અને લક્ષ્...

સપ્ટેમ્બર 24, 2024 6:36 પી એમ(PM)

views 18

આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે, દરવર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના ...

સપ્ટેમ્બર 24, 2024 6:31 પી એમ(PM)

views 14

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગયા મહિને શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ ભારત અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે...

સપ્ટેમ્બર 24, 2024 6:28 પી એમ(PM)

views 49

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે.આજે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રીએ  ભારતીય તટરક્ષકદળ  કમાન્ડરોની 41મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય  અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમા...

સપ્ટેમ્બર 24, 2024 3:22 પી એમ(PM)

views 13

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાન પહોંચ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંત પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે. ભારત AIIBનું બીજું સૌથી મોટું શેરધારક છે. સુશ્રી સીતારમણ ભારત ...