ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હાપા ગામની દીકરીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

68મી શાળાકીય અખિલ ભારતીય રમત સ્પર્ધાની રાજ્યકક્ષાની સ્પર્ધામાં જાનવીબા પરમારે અંડર 14માં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જ્યારે 400 મીટર રીલે દોડમાં રજત ચંદ્રક મેળવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાપા ગામની દીકરી અને ભોલેશ્વર સ્પોર્ટસ શાળામાં અભ્યાસ કરતી જાનવીબા પરમાર હાપા એક્સપ્રેસના નામથી જાણીતી છે. આ ગૌરવશાળી સિદ્ધ માટે જાનવીબાને તેના પરિવાર, કોચ અને શાળાના આચાર્ય અને હાપાના ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.