સુરત રેલવે મથકથી આગામી 20 એપ્રિલથી સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય રાત્રે 10 વાગ્યાની જગ્યાએ કરતા 30 મિનિટ પહેલા એટલે કે, સાડા નવ વાગ્યે ઉપડશે.
મળતી માહિતી મુજબ, યાત્રિઓની સુવિધા માટે સુરત, વડોદરા અને અમદાવાદ વિભાગ પર સમયસર ટ્રેન દોડાવવા રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે. એટલે આગામી 20 એપ્રિલે સુરતથી મહુવા વચ્ચેના તમામ મથક પર આ ટ્રૅનના આગમન અને પ્રસ્થાનનો સમય પણ બદલાશે. જોકે, મહુવાથી સુરત જતી કોઈ ટ્રેનના સમયમાં ફેરફાર નથી કરાયો.
Site Admin | એપ્રિલ 11, 2025 9:48 એ એમ (AM)
સુરત રેલવે મથકથી આગામી 20 એપ્રિલથી સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય રાત્રે 10 વાગ્યાની જગ્યાએ કરતા 30 મિનિટ પહેલા એટલે કે, સાડા નવ વાગ્યે ઉપડશે
