નવેમ્બર 25, 2024 7:08 પી એમ(PM)

printer

સમગ્ર દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરને ભારતીય બંધારણ દિવસતરીકે ઉજવવામાં આવે છે

સમગ્ર દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરને ભારતીય બંધારણ દિવસતરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને બંધારણની જોગવાઇઓથીનાગરિકો માહિતગાર થાય તે માટે વર્ષ 2015માં બંધારણ દિવસની ઉજવણી કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો.