ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 25, 2025 3:06 પી એમ(PM)

printer

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું.

શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આજે મહીસાગરમાં પ્રાણીઓ માટેની રસીની વાનનું લોકાર્પણ કર્યું. મધ્ય ગુજરાત વીજ કંપનીના સંસ્થા પિત સામાજીક જવાબદારી- C.S..R ભંડોળમાંથી 20 લાખ રૂપિયાની કિંમતની આ વાન પશુપાલન વિભાગને આપવામાં આવી છે. આ વાન થકી જિલ્લાના છ તાલુકાના અંદાજે સાત લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારી સામે રક્ષણ આપવામાં મદદરૂપ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ