નવેમ્બર 11, 2024 7:59 પી એમ(PM)

printer

વિશ્વ પ્રસિધ્ધ મૃદંગમ વિદ્વાન વરદરાવ કમલાકર રાવનું આજે રાજમુંદ્રી ખાતે અવસાન થયું છે

વિશ્વ પ્રસિધ્ધ મૃદંગમ વિદ્વાન વરદરાવ કમલાકર રાવનું આજે રાજમુંદ્રી ખાતે અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમને કેન્દ્રીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને રાષ્ટ્રપતિચંદ્રક સહિતનાં અગણિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.શ્રી કમલાકર રાવે અનેક રેડિયો રાષ્ટ્રીય સંગીત કાર્યક્રમો તથા દૂરદર્શનનાં વિશેષ કાર્યક્રમોમાં પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.