વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મુરત નૂરલુ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન ડૉક્ટર જયશંકરે બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત કરવા પર સહકાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તેમણે રાજનીતિ, વેપાર, રોકાણ અને ઊર્જા સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરવા બદલ ભારત અને કઝાખસ્તાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની વિવિધ પહેલ અંગે પણ ચર્ચા કરી.
Site Admin | જૂન 5, 2025 7:38 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે નવી દિલ્હીમાં કઝાખસ્તાનના નાયબ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.
