રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ડ્યુરન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે રમતગમત શિસ્ત, અને ટીમ ભાવનાનો વિકાસ કરે છે. ભારતમાં રમતગમત રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવા માટે એક શક્તિશાળી માધ્યમ છે.
Site Admin | જુલાઇ 4, 2025 8:10 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ડ્યુરન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ કર્યું.
