ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2025 5:30 પી એમ(PM)

printer

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજ્યભરમાં Enam અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા અને તાલીમ કાર્યક્રમ યોજાયા

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણીનાં ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજ્યભરમાં Enam અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા અને તાલીમ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યની તમામ APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ