ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 9:17 એ એમ (AM)

printer

રાજ્યમાં આવતા અઠવાડિયે ચોમાસુ બેસવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આવતા અઠવાડિયા સુધી વરસાદનું આગમન થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 થી 16 જૂન દરમિયાન પૂર્વ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ