ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 7:22 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલનમાં શ્રી દેવવ્રતે આમ જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું, ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું અંતર શ્રેષ્ઠતાપૂર્વક પાર કરવાનું પ્રશિક્ષણ એ જ સાચી કેળવણી છે. આ પ્રસંગે વિવિધ રાજ્યોમાંથી અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિષય નિષ્ણાતો અને પ્રતિનિધિઓ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ