નવેમ્બર 25, 2024 7:11 પી એમ(PM)

printer

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી આગામી 30મી જાન્યુઆરી 2025ના રોજ લેવામાં આવશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી આગામી 30મી જાન્યુઆરી 2025ના રોજ લેવામાં આવશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્ર આવતીકાલથી 10મી ડિસેમ્બર સુધીગુજરાત  માધ્યમિક  શિક્ષણ બોર્ડની  વેબસાઇટ gseb.orgઅથવા Prakharta.gseb.org.પરથી ઓનલાઇન ભરી શકાશે. પરીક્ષા માટે આવેદનપત્ર ભરનારે બેન્ક ખાતા મુજબનું નામ,બેન્ક ખાતા નંબર, બેન્કની શાખા, IFSC કોડ વગેરેની વિગતોભરવાની રહેશે. પરિણામ જાહેર થયા બાદ મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ બેન્ક ખાતામાં જમા કરવામાંઆવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.