ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 9:14 એ એમ (AM)

printer

રાજસ્થાનના ખીચાન અને મેનાર વેટલેન્ડના સમાવેશ સાથે ભારતના રામસર સ્થળોની સંખ્યા વધીને 91 થઈ

રામસર વારસા સ્થળોની યાદીમાં ભારતના બે વધુ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, ભારતમાં રામસર સ્થળોની સંખ્યા વધીને 91 થઈ છે. રાજસ્થાનના ફલોદીમાં ખીચાન અને ઉદયપુરમાં મેનાર વેટલેન્ડને રામસર સ્થળોની પ્રતિષ્ઠિત યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, આ એ વાતનો બીજો પુરાવો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે ભારતને હરિયાળા ભવિષ્ય માટેના પ્રયાસોમાં સફળતા મળી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ