ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2024 3:20 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધૂકાના આકરૂ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધૂકાના આકરૂ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યુ હતું..ધંધુકા તાલુકાના આકરૂ ગામે સાંસ્કૃતિક વારસાનું અદભૂત સંગ્રહાલય તૈયાર કરાયું છે… પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય અને સામાજીક આગેવનો આ સંગ્રહાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં છે.. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ વજુભાઈ વાળા, સહિત અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંગ્રહાલયની સાથેસાથે 246 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.