ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 10, 2025 3:13 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના તમામ વિભાગના સચિવો પણ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં થયેલ બ્લેકઆઉટ અને સુરક્ષા સંબધિત બાબતોની સમીક્ષા થઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ