મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભારતા વધામણાં કરવા આવતી કાલે કેવડીયા જશે. નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના વધામણાં કરવા કેવડીયા જશે. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં જોડાશે .બાદમાં નર્મદા ડેમના 10 થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:45 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભારતા વધામણાં કરવા આવતી કાલે કેવડીયા જશે