ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિમાં મિસ થાઇલેન્ડ, ઓપલ સુચતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઇથોપિયાના હાસેટ ડેરેજે એડમાસુ પ્રથમ રનર અપ રહ્યા હતા અને પોલેન્ડના માજા ક્લાજ્ડાને બીજા રનર અપ જાહેર કરવામાં આવ્યા હતા.
Site Admin | જૂન 1, 2025 7:41 એ એમ (AM)
મિસ થાઇલેન્ડ ઓપલ સુચતા ચુઆંગશ્રીને શિરે મિસ વર્લ્ડ 2025નો તાજ
