મહિસાગર જિલ્લામાં કિસ્ટલ આંતરરાષ્ટ્રીય શાળાના યજમાનપદે બે દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય ઉપર જિલ્લાની 55 શાળાઓના 110 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કરીને પ્રદર્શનમાં પ્રદર્શિત કરી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 9:53 એ એમ (AM) | બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન
મહિસાગર જિલ્લામાં કિસ્ટલ આંતરરાષ્ટ્રીય શાળાના યજમાનપદે બે દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું