ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 10:10 એ એમ (AM)

printer

મણિપુર સરકારે પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો

મણિપુર સરકારે મૈત્રેઇ જૂથના નેતા અરંબાઈ ટેંગોલની ધરપકડને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ પાંચ જિલ્લામાં ગઈકાલે મધરાતથી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
આ જિલ્લામાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, વિષ્ણુપુર અને કાકચિંગનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું કે, પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વેષપૂર્ણ વિડિઓ સંદેશાઓ પ્રસારિત કરવા સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થવાની શક્યતાને લઈને આ સેવાઓ સ્થગિત કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ