ભારત-મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત – નોમેડિક એલિફન્ટની 17મી આવૃત્તિ મંગોલિયાના ઉલાનબાતર ખાતેના સ્પેશિયલ ફોર્સિસ તાલીમ કેન્દ્ર ખાતે ચાલી રહી છે. 31 મે થી 13 જૂન સુધીની કવાયતમાં ભારત અને મંગોલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે. આ કવાયતના ઉદ્ઘાટન સમારોહમાં મોંગોલિયામાં ભારતના રાજદૂત અતુલ મલ્હારી ગોત્સુર્વે અને મોંગોલિયન તરફથી મેજર જનરલ લખગવાસુરેન ગાન્સેલેમ સહિત મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જૂન 1, 2025 1:54 પી એમ(PM)
ભારત-મંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત-નોમેડિક એલિફન્ટનો ઉલાનબાતર ખાતે આરંભ.
