ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિને લઈ મહેસાણા જિલ્લામાં ઇમરજન્સી ઓપરેશન રૂમ પણ ઉભો કરાયો છે. કન્ટ્રોલ રૂમમાં 02762222220 તેમજ મેસેજ માટે 89800 31037 મોબાઈલ નંબર પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેડક્રોસ દ્વારા 2 હજાર સ્વયં સેવકો ખડેપગે છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે 34 એમ્બ્યુલન્સ, ઇમરજન્સી માટે 100 પથારી તેમજ 7 ટ્રોમાં સેન્ટર અને 400 તબીબો સ્વૈચ્છિક સેવા આપવાની તૈયારીઓ દર્શાવી છે.
Site Admin | મે 10, 2025 3:07 પી એમ(PM)
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિને લઈ મહેસાણા જિલ્લામાં ઇમરજન્સી ઓપરેશન રૂમ પણ ઉભો કરાયો
