ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 1, 2024 9:22 એ એમ (AM) | ટેસ્ટ મેચ

printer

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે.
ન્યૂ ઝિલેન્ડે પહેલી બંને ટેસ્ટ મેચમાં ભારતને પરાજય આપી શ્રેણી જીતી લીધી છે. ભારત બેંગ્લોર ટેસ્ટમાં આઠ પુણે ટેસ્ટમાં 113 રનથી હારી ગયું હતું.
ભારત ઉપર વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવવાનું પણ દબાણ છે. એટલે હવે વધુ છ ટેસ્ટ મેચ રમાશે, જેમાં પાંચ ટેસ્ટ આ મહિનામાં જ ઑસ્ટ્રેલિયામાં રમાશે. ભારતને વિશ્વ ટેસ્ટ સ્પર્ધા માટે ઓછામાં ઓછી ચાર ટેસ્ટ મેચ જીતવી પડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.